"દેશ માટે જીવનનું બલિદાન આપનાર વીર જવાનોને હૃદયપૂર...
"દેશ માટે જીવનનું બલિદાન આપનાર વીર જવાનોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમનો ત્યાગ કદી વેડફાશે નહીં, તેમનું બલિદાન અમર રહેશે. દેશ માટે આપેલા તેમના બલિદાનને અમે હંમેશા યાદ રાખીશું.

વંદે માતરમ! જય હિંદ!"
Feb 14th, 2025 9:59 AM