ગેલેક્સી ઘરેઘંટી અને ગેલેક્સી મેન્યુફેક્ચર પરિવાર તરફથી
સૌ ગ્રાહકો, વેપારી મિત્રો, સગા-વ્હાલા તથા તમામ સ્નેહીજનોને
મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામનાઓ!
સૂર્યના ઉત્તરાયણ યાત્રા સાથે તમારું જીવન ઉત્કર્ષિત થાય, સફળતાના નવા શિખરો સર કરાવેઓ અને સુખ, શાંતિ અને આરોગ્યનો ક્યારેય ખૂટે નહીં એવી પ્રભુ પ્રાર્થના.