મઠો અસાંજો કચ્છ, 
મઠા અસાંજા માડું ને મઠી અસાંજી ર...
મઠો અસાંજો કચ્છ,
મઠા અસાંજા માડું ને મઠી અસાંજી રીત,
મઠી અસાંજી ગાલિયું,
ને મઠી અસાંજી અષાઢી બીજ.

'અષાઢી બીજ'ના તેમજ રથયાત્રાનાં પવિત્ર અવસર પર વિશ્વભરમાં વસતા સમસ્ત કચ્છી તેમજ હાલારી માડુંઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Jul 7th, 2024 10:51 AM