અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહના પ્રતીક એવા ભાઈ બીજ...
અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહના પ્રતીક એવા ભાઈ બીજના પવિત્ર તહેવાર પર દરેક ભાઈ બહેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ભાઈ અને બહેન વચ્ચેનો અપાર પ્રેમ અને વિશ્વાસ હંમેશા જળવાઈ રહે અને તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય એવી કામના.

#BhaiDooj
Nov 15th, 2023 3:37 PM

Keywords