"#માં તે માં બીજા બધા #વનવગડાના વા"

॥ મધર્સ ડે ની...
"#માં તે માં બીજા બધા #વનવગડાના વા"

॥ મધર્સ ડે ની આપ સૌને શુભકામનાઓ ॥

માતૃદિવસ નિમિતે તમામ દેવી સ્વરૂપ જનેતાઓને નત મસ્તક વંદન.. 🙏 🙏

#ઈશ્વર બધે ના પહોંચે એટલે એમને માં નું સર્જન કર્યું..
અજોડ શક્તિ એટલે #માં.. 😍

અનેક ઝંઝાવાતો અને #વાવાઝોડા આમની સોડયમાં સમાઈ જાય, એમના અવિરત છુપા આશીર્વાદથી જ આ દુનિયા ટકી રહી છે.. 🙏

HappY Mother's Day 💝
May 9th, 2021 8:53 AM

Keywords