લોકશાહી ના ચોથી જાગીર થી પ્રસિદ્ધ એવા મારા તમામ પત...
લોકશાહી ના ચોથી જાગીર થી પ્રસિદ્ધ એવા મારા તમામ પત્રકાર મિત્રો ને પત્રકારત્વ સ્વતંત્ર દિન ની ખુબ ખુબ શુભેચ્છા. તમામ મિત્ર ખુબ જ સાવચેતી અને આરોગ્ય ની કાળજી રાખી પોતાની ફરજ નિભાવજો.. કોવિડ ની ગાઈડ લાઇન નું સપુર્ણ પાલન કરજો..