ભારતીય સંસ્કૃતિમાં મહા સુદ પાંચમનો પવિત્ર દિવસ એટલ...
ભારતીય સંસ્કૃતિમાં મહા સુદ પાંચમનો પવિત્ર દિવસ એટલે #વસંતપંચમી પર્વ..!
વિધા, સંગીત અને કલાના દેવી સરસ્વતી માતાની આરાધના ને સમર્પિત "વસંત પંચમી” ના શુભ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
Feb 16th, 2021 9:20 AM