Rajkot
+919825729601
+919825729601

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ(બાપા)ન...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ(બાપા)નું દુઃખદ અવસાન ના સમાચાર સાંભળી હું ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું એમના જવાથી સમગ્ર પટેલ સમાજને અને ગુજરાત તે એક મોટા નેતા ગુમાવ્યા છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏
 2020-10-29T07:16:34