ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર, ગીત-સંગીતનાં પ્રસિદ્ધ ક...
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર, ગીત-સંગીતનાં પ્રસિદ્ધ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી નરેશભાઈ કનોડિયાના નિધનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું

પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો તથા સર્વે શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના..

ૐ શાંતિ..
Oct 27th, 2020 3:15 PM