Rajkot
+919825729601
+919825729601

જેને ૫૬૨ રજવાડા એક કરવા નુ કાર્ય કરયુ એવા અખંડ ભાર...

જેને ૫૬૨ રજવાડા એક કરવા નુ કાર્ય કરયુ એવા અખંડ ભારત ના શિલ્પી અને અખંડ ભારત ના નિમાઁતા જેને લોખંડી પુરુષ નુ બિરૂ્ધ્ધ મલિયુ છે , અને જેનુ નામ બોલતા જ રુવાડા ઉભા થાય એવા #શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયન્તિ નિમિતે #શ્રી_સરદાર_પટેલ ને સત સત વંદન ..... ..જય સરદાર. ....જય જવાન ..... જય કિશાન .....
 2019-10-31T03:43:33