એક હાંકલે જે હજારોની ભીડ એકત્રિત કરે એવા લોકનાયક, ...
એક હાંકલે જે હજારોની ભીડ એકત્રિત કરે એવા લોકનાયક, પ્રજા વત્સલ ને મસીહા એવા સૌના વ્હાલા વિઠલભાઈ આપણી વચ્ચે નથી રહ્યા તો હાલો ને આપણે એમને સહુ ભેગા મળી શ્રધાંજલી આપીએ પરિવાર ના વાડા ની પાર જઇ એક પાટીદાર, કણબી, પટેલ, ખેડૂત કે તેના પ્રજાજન બની એક સંકલ્પ કરીએ એમનો નશ્વર દેહ પંચમહાભૂત માં વિલીન થવા જઈ રહ્યો ત્યારે એની એકતાની મશાલ ને જલતી રાખી છું ને એક મેકના થઇ ને રહેશું ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🙏
Jul 30th, 2019 11:45 PM