નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભ...
નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...
Oct 7th, 2021 2:43 PM